ધ્રાંગધ્રા: સોલડી ગામેથી ગેરકાયદે સંગ્રહ કરેલો અનાજનો જથ્થો 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Dhrangadhra, Surendranagar | Jun 8, 2025
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ખાનગી માલિકીના ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ હોવાની માહિતીને...