વડોદરા: ઓપરેશન પરાક્રમ અંતર્ગત SOGની કાર્યવાહી,ગાંજાની ડિલિવરી આપવા જતા ઈસમને નર્મદા કેનાલ પરથી ઝડપી પાડ્યો
Vadodara, Vadodara | Aug 28, 2025
વડોદરા : ઓપરેશન પરાક્રમ અંતર્ગત સામાન્ય જનતા નશાથી દૂર રહે અને યુવા ધન બરબાદ થતું અટકે તે માટે પોલીસ દ્વારા અસરકારક...