પ્રાંતિજ: પ્રાંતિજમાં હાર્ડવેરની દુકાનમાં કેમેરાના ઇન્વર્ટર સહિત ચાર લાખની મતાની ચોરી
પ્રાંતિજમાં હાર્ડવેરની દુકાનમાં કેમેરાના ઇન્વર્ટર સહિત ચાર લાખની મતાની ચોરીસાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાંબુધવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરીને કેટલોક સર સામાન ફેંકી દીધો હતો તથા અન્ય સર સામાનની ચોરી કરી લઈ ગયા હતા ત્યારબાદ મકાન માલિકે દુકાનમાં તપાસ કરતા અંદાજે રૂા. ૪ લાખથી વધુની મત્તાની ચોરી કરી લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતુ