કામરેજ: પાલી ગામે એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની,પાંચ ને ઇજાઓ થઈ.
Kamrej, Surat | Nov 2, 2025 કીમ એના એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત,કામરેજ તાલુકાના પાલી ગામ પાસે બની ઘટના,મીની લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી,બસમાં સવાર પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી,108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.