ટંકારા: ટંકારાના છતર ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
Tankara, Morbi | Sep 22, 2025 ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા ઉ.45 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એક ઢાળીયામા દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું જતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.