વાંકાનેર: વાંકાનેરના લીંબાળા, નવાપરા, ભાટીયા, વેલનાથપરા, કોટડા નાયાણી ગામેથી જાહેરમાં જુગાર રમતા 15 પત્તા પ્રેમીઓ ઝડપાયા….
Wankaner, Morbi | Aug 13, 2025
વર્તમાન શ્રાવણ માસમાં જુગારની બદી નાબુદ કરવા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન લીંબાળા, નવાપરા,...