મણિનગર: દિવાળી દરમ્યાન ઇમરજન્સીના બનાવોમાં વધારો,અમદાવાદમાં 43 કેસ નોંધાયા
આજે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ 108 કચેરી ખાતેથી અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે તહેવારોના દિવસોમાં ઇમરજન્સીના કેસમાં વધારો નોંધાતો હોય છે.ત્યારે અમદાવાદ શહેરમાં કુલ અકસ્માતના એટલેકે ઇમરજન્સીના 43 કેસ નોંધાયા છે.