1.44 કરોડને અનફ્રિઝ કરાવવાના બહાને વેપારીને ધમકી આપનાર જામનગરનો દર્શિતને દબોચાયો મહારાષ્ટ્ર પોલીસે કોઈ ફરિયાદને આધારે એક વેપારીનું ધંધાકિય બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરેલું હતું. આ એકાઉન્ટમાં પડેલા 1.44 કરોડની રકમ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી વેપારીને ધમકનાર જામનગરના દર્શિતને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે.