મહે. ખાત્રજ ગામની મહિલા ઉપર ગાયો દ્વારા અચાનક હુમલો કરાતા ભારે ઈજાઓને લઈને અતિગંભીર હાલત થઈ હતી. ત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા મહિલાની વારે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ આવી દવાનો સંપૂર્ણ ખર્ચો ઉપાડી લેતા સારવાર બાદ હાલ પરિસ્થિતિ સુધરતાં તેઓએ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ તૅમજ વેદ હોસ્પિટલના ડો. વૈભવ પટેલ તૅમજ હોસ્પિટલનો માન્યો આભાર. શરીરમા માથાના ભાગે, હાથમા, પગમાં ઈજાઓ જેવી અનેક અતિગંભીર ઈજાઓ થતા ચાર બોલ્ટ નાખવામાં આવ્યા છે.