જૂનાગઢ: ચૈતરભાઇ વસાવાને રાજકીય રીતે ભાજપ નથી પહોંચી શક્તિ એટલે કાનૂનનો દુરુપયોગ કરે છે:રેશ્મા પટેલ
Junagadh City, Junagadh | Aug 29, 2025
જુનાગઢ ખાતેથી આપ નેતા રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે.કૌભાંડીઓ ને બેલ અને આદિવાસી બુલંદ અવાજ ને જેલ મળે છે ,ચૈતરભાઇ...