ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી.ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતાં નગરપાલિકાએ રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હતો. આવા પાણીના નિકાલથી રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી.