ધ્રાંગધ્રા: શહેરી વિસ્તારમાં ગાજવીજને ભારે પવન સાથે વહેલી સવારથી વરસાદ વરસ્યો, લોકોને ગરમીથી રાહત
Dhrangadhra, Surendranagar | Aug 24, 2025
ધ્રાંગધ્રા મા એકાએક વાતાવરણ મા પલ્ટો આવ્યો ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ તથા ચોમાસુ પાકમા વાવેતર કપાસ મગફળી જુવાર ના...