મોટા ખુંટવડા ખાતે આવેલ રોજીકી પુલ પર વાહનચાલકો માટે રેડિયમ સેફ્ટીની વ્યવસ્થા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા ખુંટવડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજીકી પુલ પરથી પસાર થતા વાહનચાલકોની સલામતી માટે રેડિયમ સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માલણ તથા રોજીકી નદીના બંને પુલને નુકસાન થયું હતું, તેમજ સાંકડા રસ્તાઓના કારણે વાહનચાલકો અન