ગોધરા: ગોધરાની ફેમિલી કોર્ટ ધ્વારા ભરણપોષણ ન ચુકવતા પતિને ૬૩૦ દિવસની કેદની સજાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામ્યો છે.
Godhra, Panch Mahals | Sep 9, 2025
ગોધરાની ફેમીલી કોર્ટે ભરણપોષણ ન ચૂકવનાર કલ્પેશભાઈ મણીલાલ રાવલને ૬૩૦ દિવસની કેદની સજા ફટકારી છે. તેમની પત્ની સ્મીતાબેનને...