ગુજરાતના રાજ્યપાલ ની ગોધરા અને હાલોલ ખાતે ની મુલાકાત અગાઉ વહીવટી તંત્ર દ્વારા તઘલખી નિર્ણય લીધો અને સામાન્ય પ્રજાની લાગણીઓ અને માગણીઓ ને હડસેલી રાતોરાત હાઈવે ઉપર ના બંપ હટાવી દીધા હતા આ અગાઉ મુખ્યમંત્રી ની મુલાકાત સમયે પણ આવું કરવામાં આવ્યું હતુ. બંપ હટાવી દેતા ત્રણ રસ્તા પાસે અને ચોકડી પાસે આવેલ રહેણાંક વિસ્તારોના રહીશોને અકસ્માત ની શક્યતાઓ વધી ગઈ હતી. બંપ ના અભાવે બેફામ ગતિથી દોડતા વાહનો ને કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થઈ ગયા હતા જે બાદ ચોથા