ધ્રાંગધ્રા: ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનમાંથી વૃદ્ધની લાશ મળી ધાંગધ્રા સ્ટેશન એ ડેડ બોડી ઉતારીને વધુ તપાસ પોલીસે હાથ ધરી
Dhrangadhra, Surendranagar | Aug 23, 2025
ધ્રાંગધ્રામાંથી પસાર થતી ભુજ-બરેલી આલાહજરત એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી બેઠેલા 60 વર્ષના વૃદ્ધનું કુદરતી કારણોસર મોત થયુ...