વાંસદા: નવસારી વાંસદા ખાતે ખેલ મહાકુંભનું આયોજન
Bansda, Navsari | Nov 10, 2025 નવસારીમાં વાસના ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાયા હતી. ખેલ મહાકુંભમાં યુવતીઓ કબડ્ડી સહિતની એ રમતોમાં જોડાઇ હતી અને આ રમતનો ઉત્સાહ વધાર્યો હતો.