સોજીત્રા: ડાલી ગામે ડેપ્યુટી સરપંચના વરઘોડા દરમિયાન માથાકૂટ, 3 જેટલા વ્યક્તિને ઇજા, મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા
Sojitra, Anand | Jul 16, 2025
સોજીત્રા તાલુકાના ડાલી ગામે ડેપ્યુટી સરપંચના વરઘોડા દરમિયાય માથાકૂટ થઇ હતી. ડાલી ગામના છગનપુરા વિસ્તારમા બનાવ બન્યો...