જૂનાગઢ: કારગિલમાં ફરજ બજાવતા જુનાગઢના આર્મી મેન નું બિમારીથી અવસાન, જૂનાગઢમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા નીકળી
જૂનાગઢનો આર્મી મેન શહીદ થયો જૂનાગઢના અમિતભાઈ માળી ૨૩ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા નિવૃત્તિ પહેલાં જ અવસાન થતાં શોક છવાયો અમિતભાઈ માળી આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા કારગિલ માં ફરજ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતાં દિલ્હી ખસેડવામાં આવ્યા હતા દિલ્હી ખાતે તેમની સારવાર ચાલતી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ થયું