દાહોદ: કમોસમી વરસાદના નુકસાન સામે ગુજરાત સરકારે રાહત આપી એ બદલ ખેડૂતોમાં ખુશી
Dohad, Dahod | Nov 12, 2025 ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનના વળતર રૂપે જાહેર કરવામાં આવેલા રૂ.૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજને આવકારતાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી શેરો ગામના ખેડૂતશ્રી પારગી કાળુભાઈ જેતાભાઇ પોતાનો પ્રતિભાવ રજુ કર્યો હતો. આવો સાંભળીએ એમનો પ્રતિભાવ...