ડોલવણ: ડોલવણ તાલુકાના આંબાપાણી ગામના ગામીત ફળિયાને જોડતો માર્ગ બિસ્માર,લોકોની સમસ્યા વધી.#Jansamasya
Dolvan, Tapi | Jul 29, 2025
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા આંબાપાણી ગામના ગામીત ફળિયાને જોડતો માર્ગ બિસ્માર હોઈ જેને...