વડોદરા: ગોત્રી યશ કોમ્પ્લેક્સથી નિલાંબર સર્કલ જતા માર્ગે દબાણો દૂર કરાયા,પોલીસ પાલિકા અને લોકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ
Vadodara, Vadodara | Sep 11, 2025
વડોદરા : શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી યશ કોમ્પ્લેક્સથી નિલાંબર સર્કલ જતા રોડ પર નડતર રૂપ દબાણ હટાવવાની કાર્યવાહી...