સાંતલપુર: નલિયા ગામમાં પાંચ દિવસની શોધખોળ બાદ વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો,NDRF અને SDRF ની ટિમો કામે લાગી હતી
Santalpur, Patan | Sep 12, 2025
સાંતલપુર તાલુકાના નડીયામાં મંગળવારે ખારી નદીમાં ન્હાવા ગયેલા નવ યુવકો ડૂબ્યા હતા જેમાં તાત્કાલિક ચાર યુવકોને બચાવી...