કતારગામ: લંબે હનુમાન રોડ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા સમી કોના પ્રશ્નો બાબતે રજૂઆતના પગલે આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
ભારતીય મજદૂષણ ગુજરાત પ્રદેશ તરફથી સરકાર શ્રી ને શ્રમિકોના પ્રશ્નો બાબતે વારંવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા આવેલ તેમ છતાં સરકારશી તરફથી કામદારોના પ્રશ્ન બાબતે કોઈપણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ છે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં. જેને લઈને આજરોજ એસટી બસના કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો.