સાવલી: PI ગોહિલ સામે ફરિયાદો મળતા ધારાસભ્ય કેતન ઈમાનદારે DYDP અને ગૃહ વિભાગને જાણ કરી શિક્ષાત્મક કાર્યવાહિ માટે આશા વ્યક્ત કરી.
Savli, Vadodara | Jul 30, 2025
સાવલીના પીઆઇ ગોહિલ દ્વારા ગાડી ઓવરટેક કરવા મુદ્દે દૂધ ડેરી ચલાવતા અને દૂધ લઈ જતા યુવકની રસ્તામાં રોકી સર્વિસ રિવોલ્વર...