વહેલી સવારથી સુરતમાં 21 કુત્રિમ તળાવો પરથી પાંચ ફૂટ સુધીની ગણેશની પ્રતિમાનું વિસર્જન,ભારે હૈયે ભક્તોએ આપી વિદાય
Majura, Surat | Sep 6, 2025
પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 21 કુત્રિમ તળાવ પરથી શનિવારે પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું...