વેસુ વિસ્તારમાં હોટલમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Oct 6, 2025 સુરતમાં હોટલ અને હોસ્પિટલમાં આગથી અફરાતફરી વેસુમાં સાંઈકૃપા હોટેલમાં ત્રીજા માળે આગ ભભૂકી ઊઠતા ફર્નિચર અને સામાન બળીને ખાખ, રીંગરોડની નિર્મલ હોસ્પિટલમાં આગથી ગભરાટ ફેલાયોસુરતમાં આજે બપોર બાદ આગની બે ઘટનાના બનાવ સામે આવ્યા છે. વેસુ વિસ્તારમાં આવેલી સાંઈકૃપા હોટલ કમ ગેસ્ટ હાઉસ ના ત્રીજા માળે આગ ભભૂગી ઉડતા ફર્નિચર અને સામાન મળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે બપોર બાદ રીંગરોડની નિર્મળ હોસ્પિટલમાં પણ આગની ઘટના બનતા ગભરાટ ફેલાયો હતો.