દાંતા: અંબાજી ખાતે નવીન કામ ચલાઉં બસ સ્ટેન્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યુ એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા
અંબાજી ખાતે નવીન કામ ચલાઉ બસ સ્ટેન્ડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અંબાજીનું જૂનું બસ સ્ટેન્ડ અંબાજી ડેવલપમેન્ટ ના કાર્ય માં જવાનું હોવાથી નવીન જગ્યા પર પોલીસ સ્ટેશનની બાજુમાં બસ સ્ટેન્ડ બનાવેલ હતું તેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું અને આજથી એસટી ની તમામ સેવાઓ આ નવા બસ સ્ટેન્ડ પરથી શરૂ કરવામાં આવી હતી