લીમખેડા: હાથના ભાગે ફટાકડો ફૂટતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વ્યક્તિ નદી પાસે ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન તેઓને હાથમાં ફટાકડો ફૂટી જતા હાથને ગંભીર થઈ હતી તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ને હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી હતી