મોરબી: ફીટ ઇન્ડીયા મુવમેન્ટ Sunday On Cycle અભિયાન અંતર્ગત મોરબી પોલીસ દ્વારા વરસતા વરસાદમાં સાયકલ રેલી યોજાઈ
Morvi, Morbi | Aug 24, 2025
આજરોજ રવિવારે Fit India Movement કાર્યક્રમ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, અશોક કુમાર (I.P.S)ની સુચના મુજબ Fit...