માળીયા: માળીયા મિયાણા પંથકમાં મેઘરાજાની બે દિવસ દરમિયાન અમી કૃપાના કારણે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો...
Maliya, Morbi | Sep 7, 2025
માળીયા મિયાણા પંથકમાં લાંબા વિરામ બાદ શનિવાર અને આજરોજ રવિવાર છેલ્લા બે દિવસથી મેઘરાજા અવિરત મેઘ મહેર વરસાવી રહ્યા છે,...