દેત્રોજ રામપુરા: આનંદનગરમાં સગીરાએ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી
આનંદ નગર વિશાલ રેસીડેન્સીમાં સગીરાનો આપધાત.17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપધાત.મીનાક્ષી સિંઘ નામની સગીરાએ કર્યો આપધાત.સગીરાના આપધાત કરવા પાછળનું કારણ અકબંધ.આનંદ નગર પોલીસે વધુ તપાસ શરૂ કરી.