લીંબડી: પાણશિણા હાઇવે ચેકપોસ્ટ પર NRI મહિલાને ખોટી રીતે દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર બે પોલીસ કર્મી સહિત 8 સામે ફરિયાદ
Limbdi, Surendranagar | Jul 29, 2025
લીંબડી હાઇવે પર પાણશીણા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન ખોટી રીતે NRI મહિલાને પ્રોહી. ગુનામાં ફસાવવાના આરોપ હેઠળ પાણશીણા...