ઉધના વિજય નગર 1ના રહીશો દ્વારા GEB સામે રોષ જોવા મળી રહ્યો છે
Majura, Surat | Sep 16, 2025 જીઈબી ના કામગીરી સામે વિજયાનગર-૧ સોસાયટીના રહેવાસીઓમાં ભારે રોષ,લટકતી વાયરો ના કારણે ગંભીર અકસ્માત થવાની સંભાવના છતાં કામગીરી નહિ!છેલ્લા ૨ વર્ષથી વીજ પોલ પર કનેકશનના કામો અટવાયા,પ્રમુખ અને રહેવાસીઓ દ્વારા DGCVL ઓફિસે આવેદન,૧૫ દિવસમાં કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી,રહેવાસીઓએ સર્વિસ ચાર્જ ન આપવાની પણ ચેતવણી