રાજકોટ પૂર્વ: અમેરિકાના ટેરિફથી ભારતના ઉદ્યોગ પર અસર: રાજકોટના સોની બજારના હોદ્દેદારોએ ચિંતા વ્યક્ત કરી
Rajkot East, Rajkot | Aug 27, 2025
રાજકોટ: અમેરિકા દ્વારા ભારતના સોનાના દાગીના પર લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારતીય ઉદ્યોગ પર તેની અસર થવાની સંભાવના છે....