સંખેડા: સાબરકાંઠા જિલ્લાનો છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપીને સંખેડા પોલીસે ક્યાંથી ઝડપ્યો? જુઓ
સંખેડા પો.સ્ટે વિસ્તારમાથી સાબરકાંઠા જિલ્લાનો છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપીને સંખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. સંખેડા પોલીસે આરોપી જગદીશભાઈ ભીખાભાઈ ઉર્ફે સુકાભાઈ તડવીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સંખેડા પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.