જુનાગઢ ખાતે ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવની જગ્યા ખાતે આજ થી શરૂ થઈ રહેલી ભાગવત સપ્તાહ ની પોથીયાત્રા અખાડા અને ભવનાથ મંદિરથી યાત્રા નીકળી હતી.જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા,શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા,યોગીભાઈ પઢિયાર વગેરે મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા..સાધુ સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા...