જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે. તેવા બગદાણાનાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા ની મઢુલી ની 14 મી સાલગીરી ચલથાણ ગાયત્રી નગર ખાતે ઉજવવામાં આવી હતી તે દરમ્યાન ભજન ધૂન મંડળ, સોમવારે, સવારે 09. કલાકે અને મંગળવારે, સવારે 09. યજ્ઞ નો પ્રારંભ વિદ્વાન સંતો મહંતો ની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યુ જે સાજે ચાર વાગ્યે યજ્ઞ ની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હોમવામાં આવ્યું, બુંદી ગઠિયા સહીતની મહાપ્રસાદીનો લહાવો લીધો હતો.