અડાજણ: સુરતઃ મુંબઈના ત્રણ તબીબોએ સુરતની કંપનીને યુએસએની પેટન્ટ ધરાવતી ફેક્ટરીના નામે રૂપિયા ૨.૦૮ કરોડનો ચૂનો લગાવ્યો
Adajan, Surat | Sep 1, 2025
સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલી શાહ બિઝનેસ વેન્ચર્સ નામની ફાઈનાન્સ કંપની સાથે ₹૨.૦૮ કરોડની છેતરપિંડી થઈ છે. મુંબઈના ત્રણ...