સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, 1કિલો ચાંદીના ભાવમાં 80હજારનો ઘટાડો, પારલે પોઇન્ટ ખાતેથી જ્વેલર્સની દુકાન પર ખુશી
સુરતની બજારો ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો, એકદમ થી ઘટાડો આવતા જવેલર્સ વેપારીઓના ચહેરા પર હાશકારો જોવા મળ્યો,ચાંદીના 1કિલોનો ભાવ /3લાખ,10ગ્રામ 24કેરેટ સોનુ 1લાખ 63હજાર 600,80હજારનો ઘટાડો 1કિલો ચાંદીમાં જોવા મળ્યો.