વિસનગર: કોરોનાને લઈ સિવિલ હોસ્પિટલ સજ્જ, આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન્ટ સહિત દવાઓની વ્યવસ્થા
Visnagar, Mahesana | May 28, 2025
હાલમાં કોરોના કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ કોરોના કેસોને લઈ પૂર્વ તૈયારીઓ કરવામાં...