લીંબડી: લીંબડી હાઇવે ઓવરબ્રિજ ના ભલગામડા સર્કલ પાસે સર્વિસ રોડ પર આડેધડ ડિવાઇડર ચણતર કરાતા નાના મોટા વાહન ચાલકો થયા પરેશાન
લીંબડી નેશનલ હાઈવે પર જુની તુલસી હોટલ પાસે સર્વિસ રોડ પર પડેલું ગાબડુ યોગ્ય રીતે રીપેરીંગ કામ કરાયુ નથી તો બીજા તરફ લીંબડી હાઇવે પર ભલગામડા સર્કલ પાસે રાતોરાત આડેધડ રીતે લીંબડી શહેર તરફ ના સર્વિસ રોડ પર ડીવાઇડર ચણતર કરી લેવામાં આવતા બગોદરા અમદાવાદ તરફ થી આવી લીંબડી શહેર તરફ જવા ના વાહનો ને જાણ ન હોય પરેશાન થયા એ બાબતે 21 નવેમ્બર સાંજે 7 કલાકે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી