હાલોલ: હાલોલની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી વિસ્તારમાં આજે અચાનક MGVCLની વીજ ડીપીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી
Halol, Panch Mahals | Jul 30, 2025
હાલોલના ગોધરા રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી વિસ્તારમાં તા.29 મંગળવારના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં અચાનક MGVCLની...