Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

સિહોર: નગરપાલિકા દ્વારા ઉકડા પોઇન્ટ બનાવવામાં આવ્યા, લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ

Sihor, Bhavnagar | Mar 23, 2026
શિહોર નગરપાલિકા દ્વારા શિહોરના અનેક વિસ્તારો ની અંદર બાકડા પોઇન્ટ અને ઉકાળા પોઇન્ટ બનાવવામાં આવ્યો છે જે જગ્યા ઉપર લોકો કચરો નાખતા હતા ત્યાં લાખો રૂપિયાના ખર્ચે ત્રણ બાંકડા સીસી કેમેરા તથા ઝાડ રોપવાના સહિત સહિતનું કાર્ય કરવામાં આવેલ પરંતુ બે મહિનાની અંદર કોઈપણ જગ્યાએ નથી બાંકડા નું અસ્તિત્વ કે નથી કેમેરાનું અસ્તિત્વ આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

MORE NEWS

No related stories right now.