વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદીરે શ્રાવણ માસ ના અંતિમ દિવસે ભાવીકોએ દશઁન કરી પોતાની પ્રતીક્રીયા આપી
Veraval City, Gir Somnath | Aug 23, 2025
પવિત્ર શ્રાવણ માસ નો આજે અંતિમ દિવસ હોય આજે મેઘરાજાના અમીછાટણા વચ્ચે પણ શિવભકતો સોમનાથ મંદીરે ઉમટી પડ્યા છે ત્યારે...