નવસારી મહાનગરપાલિકા દ્વારા શરબતિયા તળાવ ની જગ્યા ઉપર છે કાકરીયા જેવા તળાવ જે બનાવવાની કામગીરી ચાલી રહી છે જેને લઇને નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગરપાલિકા કચેરીથી ખુલાસો આપ્યો હતો.
નવસારી: શરબતીયા તળાવને આખું પુરાણ કરી દેવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી જે બાબતે કમિશનરે આપ્યો એને nmc થી ખુલાસો - Navsari News