મહેસાણા: જિલ્લા પંચાયત હસ્તક કડીમાં 600 મીટર લાંબા રોડનું 3 મહિના પહેલા ખાતમુરત કર્યું, રોડ ન બનતા વિવાદ
Mahesana, Mahesana | Mar 10, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરના ભાગ્યોદય ચોકડી થી વડવાળા હનુમાનજી મંદિર સુધીના રોડનું કામ વિવાદમાં સપડાયું છે. જિલ્લા...