જૂનાગઢ: આમ આદમી પાર્ટીની ટીમ ઘેડ પંથકની સમસ્યાઓને લઈને કરશે પદયાત્રા, સર્કિટ હાઉસ ખાતેથી પ્રવીણ રામે આપી માહિતી
Junagadh City, Junagadh | Aug 30, 2025
ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનના મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના...