ગોધરા: બિહારમાં PM મોદીના માતાનું અપમાન, પંચમહાલમાં ભાજપ મહિલા મોરચાએ વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
Godhra, Panch Mahals | Sep 8, 2025
પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા આજે ગોધરા ખાતે "માં કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....