હળવદ: તાલુકાના સાપકડા ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી પર રાજકોટ ફ્લાયિંગ સ્ક્વોડની ટીમનો દરોડો, રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
Halvad, Morbi | Jun 3, 2025
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં બેફામપણે ચાલતી માટી મોરમની ખનીજ ચોરી અંગે રાજકોટ ફ્લાયિંગ સ્ક્વોડની ટીમ દ્વારા ચોક્કસ...